ધોરાજી પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન દ્વારા વાવાઝોડાના પગલે સ્થળાંતર થયેલ લોકોને ૪૫૦થી વધારે લોકોને ફૂડપેકેટસ અપાયા ધોરાજી પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન દ્વારા વાવાઝોડાના પગલે તંત્ર દ્વારા સ્થળાંતર થયેલ લોકોને ફુડ પેકેટની 450 કરતાં વધારે કીટ

અર્પણ કરાય આ તકે પ્લાસ્ટિક એસોસિએશનના પ્રમુખ દલસુખભાઈ વાગડિયા મંત્રી શ્રી ગૌતમભાઈ વઘાસિયા અંકિતભાઈ રાખોલીયા કેતનભાઇ વૈષ્ણવ ગૌતમભાઈ ખુટ સહિતના સેવાભાવી યુવાનો એ તંત્રના અધિકારીઓ સાથે રાખીને સ્થળાંતર થયેલ લોકોને પ્રાથમિક શાળામાં આશરો અપાયેલ છે તેવા લોકોને ફટ પેકેટ વિતરણ કરેલ હતું આ તકે
ડેપ્યુટી કલેકટર જી વી મિયાણી મામલતદાર કિશોરભાઈ જોલપરા સહિતનાઓએ પ્લાસ્ટિક એસોસીએશનની સેવાઓને બિરદાવી હતી