ભગવાન મહાવીર સ્વામીએ 2576 વર્ષ પહેલા વૈશાખ સુદ-11ના દિવસે જૈન શાસનની સ્થાપના કરી હતી. 23 મે, રવિવારે જૈન શાસનનો 2577મો સ્થાપના દિવસ છે. આજના દિવસે ગૌતમ સ્વામી આદી 11 ગણધરોની સાથે 4400 મુમુક્ષુઓએ પ્રભુના હસ્તે દીક્ષા ગ્રહણ કરી હતી અને દ્વાદશાંગીની રચના થઈ હતી.
Related Posts
NCCના કેડેટ્સને કચ્છ, જામનગર અને આણંદમાં સ્વયંસેવકો તરીકે નિયુક્ત કરાયા.
અમદાવાદ: NCC યોગદાન કવાયતના ભાગરૂપે NCCના 210 કેડેટ્સને જામનગર, પૂર્વ કચ્છ અને નડિયાદના માર્ગો પર કોવિડ-19 સામેની લડાઇમાં નાગરિક વહીવટીતંત્રની…
ગુજરાતીઓનું સી પ્લેનમાં બેસવાનું સપનું સાકાર થઈ શકશે. સિ પ્લાન ને લઈને ગુજરાતના બે મહત્વના રૂટ જાહેર થયા.
16 રૂટમાં અમદાવાદમાંથી સાબરમતી થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી, સાબરમતી થી પાલીતાણા સુધીની યોજના. ઓક્ટોબર સુધી ગુજરાતી પ્રવાસીઓ માટે સાબરમતી…
મિલિંદ સોમને મુંબઈથી કેવડીયા-સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની 416કિમિની રાષ્ટ્રીય એકતા દોડ પુરીકરી
ભારતીય ફિલ્મ જગત-બોલિવૂડના જાણીતા અદાકાર અને સ્વાસ્થ્યપ્રેમી મિલિંદ સોમને મુંબઈથી કેવડીયા-સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની 416કિમિની રાષ્ટ્રીય એકતા દોડ પુરીકરી આજેબીજે…