ટીવી જગતના જાણીતા અભિનેતા અને બિગ બોસ વિનર સિદ્ધાર્થ શુક્લાનું નિધન

ટીવી જગતના જાણીતા અભિનેતા અને બિગ બોસ વિનર સિદ્ધાર્થ શુક્લાનું નિધન
40 વર્ષીય અભિનેતાનું હાર્ટ એટેકના કારણે થયું નિધન
સિદ્ધાર્થ શુક્લાના નિધનથી ટીવી જગતમાં શોકનો માહોલ