આરોપી સાથે પ્રેમ-સબંધ રાખવા માટે પોતાના વોટ્સએપ નંબરના સ્ટેટસ ઉપર કાચમાં હાથ મારી ઇજા કરીલોહી નીકળતો વિડીયો તેમજ હોસ્પીટલમાં દાખલ થયેલાનો વિડીયો સગીરકન્યાને વાયરલ કર્યો

નાંદોદ તાલુકાના ટંકારી ગામની ઘટના

આરોપી સાથે પ્રેમ-સબંધ રાખવા માટે પોતાના વોટ્સએપ નંબરના સ્ટેટસ ઉપર કાચમાં હાથ મારી ઇજા કરીલોહી નીકળતો વિડીયો તેમજ હોસ્પીટલમાં દાખલ થયેલાનો વિડીયો સગીરકન્યાને વાયરલ કર્યો

વિડિઓ જોઈને ગભરાઈ ગયેલી સગીર કન્યાએ કપાસમાં છાટવાની ઝેરી દવી પી જઇ આત્મહત્યા કરવાનો સગીર કન્યાનો પ્રયાસ

આરોપી સામે આત્મહત્યા કરવા માટેદુસ્પ્રેરણ નો ગુનો દાખલ કરાયો

રાજપીપલા, તા 22

નાંદોદ તાલુકાના ટંકારી ગામેં આરોપીએ પોતાની સાથે સાથે પ્રેમ-સબંધ રાખવા માટે પોતાના વોટ્સએપ નંબરના સ્ટેટસ ઉપર કાચમાં હાથ મારી ઇજા કરીલોહી નીકળતો વિડીયો તેમજ હોસ્પીટલમાં દાખલ થયેલાનો વિડીયો સગીર કન્યાને વાયરલ કરવાની ઘટનાએ ચકચાર જગાવી છે. જેમાં આ વિડિઓ જોઈને ગભરાઈ ગયેલી સગીર કન્યાએ કપાસમાં છાટવાની ઝેરી દવી પી જઇ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા આરોપી સામે આત્મહત્યા કરવા માટેદુસ્પ્રેરણનો ગુનો દાખલ કરાયોછે

આ અંગેરાજપીપલા પોલીસ મથકે ફરીયાદી
સુરેશભાઇ ફતેસિંગભાઇ તડવી (ઉ.વ.૪૨ રહે. ટંકારી ગામે ઉપલું ફળિયું તા. નાંદોદ)એ આરોપી
સિધ્ધાર્થ મુકેશભાઇ તડવી( રહે. રાજપીપલા લાલ ટાવર તા.નાંદોદ)સામેરાજપીપલા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે
બનાવની વિગત અનુસાર ફરીયાદીની દિકરી સગીરવયની હોવાનું જાણવા છતા આરોપી આરોપી સિધ્ધાર્થ મુકેશભાઈ તડવી (રહે.રાજપીપલા લાલટાવર
તા.નાદોદ,) ને તેણીની સાથે પ્રેમ-સબંધ રાખવા માટે પોતાના વોટ્સએપ નંબર ના સ્ટેટસ ઉપર કાચમાં હાથ મારી ઇજા કરી
લોહી નીકળતો વિડીયો તેમજ હોસ્પીટલમાં દાખલ થયેલાનો વિડીયો મુકી તે વિડીયો ફરીયાદીની દિકરીસગીરકન્યાએ જોઈ જતા તેને મનમાં લાગી આવતા
કપાસમાં છાટવાની ઝેરી દવી પી જઇ આત્મહત્યા કરવા માટેનું દૂસપ્રેરણ આચરી ગુન્હો કરતા આરોપી સામે રાજપીપલા
પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી ચૌહણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા