રાજકોટ અને કચ્છના પૂર્વ કલેકટર પ્રદીપ શર્માથી ફરી ધરપકડ
કચ્છના એક જૂના જમીનના કેસમાં સીઆઈડી ક્રાઇમ માં દાખલ થયો ગુનો
ગાંધીધામના ચુડવા ગામે ઓછી કિંમત આંકી અરજદારને જમીન પધરાવી દીધી
2004- 5 ના કેસમાં તપાસના અંતે સીઆઈડી
એ દાખલ કર્યો ગુનો
ગાંધીધામ મામલતદાર એ નોંધાવી ફરિયાદ.
ગાંધીનગર ખાતે આવેલા નિવાસ્થાનેથી પ્રદીપ શર્મા ની..
પૂર્વ નિવાસી નાયબ કલેકટર અને અન્ય અધિકારીઓને પણ ઉડશે છાંટા
પ્રદીપ શર્મા ને રિમાન્ડ માટે લઈ જવાયા ભુજ કોર્ટમાં..