*દુઃખદ સમાચાર…જામનગરના વરિષ્ઠ પત્રકારનું કોરોનાને કારણે અવસાન.. પત્રકાર જગતને મોટી ખોટ..*
જામનગરના વરિષ્ઠ પત્રકાર દિનેશભાઇ વોરાનું આજે સવારે કોરોનાની સારવાર દરમ્યાન થયું અવસાન.. 40 વર્ષથી પત્રકારત્વમાં હતા સમર્પિત.. જામનગર પત્રકાર જગતને મોટી ખોટ. મીડિયા જગતમાં શોકનો માહોલ.. ભગવાન તેમની આત્માને શાંતિ પ્રદાન કરે.. 🙏💐💐😔😔💐💐🙏🙏🙏