PSIની શારીરિક પરીક્ષા મૌકૂફ

PSIની શારીરિક પરીક્ષા મૌકૂફ. 22 એપ્રિલથી શરૂ થઇ રહી હતી શારીરિક પરીક્ષા. કોરોના સંક્રમણને ધ્યાને રાખી લેવાયો નિર્ણય.