રાજનીતિ વિજ્ઞાનના ભિષ્મપિતા, ગુજરાતી ભાષાના ગ્રેટ રાજકીય કટારલેખક, સમીક્ષક આદરણીય નગીનદાસ (નગીનબાપા) સંઘવીનું દુઃખદ અવસાન.

રાજનીતિ વિજ્ઞાન ના ભિષ્મપિતા, ગુજરાતી ભાષાના ગ્રેઇટ રાજકીય કટારલેખક, સમીક્ષક આદરણીય નગીનદાસ (નગીનબાપા) સંઘવીએ
આપણી વચ્ચેથી વિદાય લીધી, કદી ન પુરી શકાય તેવી ખોટ પડી છે.