હડતાળ પર ઉતરેલા 169 આરોગ્યકર્મી સામે ફરિયાદ

મહેસાણા

હડતાળ પર ઉતરેલા 169 આરોગ્યકર્મી સામે ફરિયાદ


વિસનગરમાં 33,વિજાપુર 31,ઊંઝા 26,કડી 24,વડનગર 21,બહુચરાજી 15,મહેસાણા 11 અને જોટાણામાં 08 કર્મચારીઓ ફરિયાદ

નેશનલ હેલ્થ મિશન કરાર આધારીત કર્મચારીઓ પાંચેક દિવસથી હડતાળ પર ઉતર્યા હતા.

કોરોના મહામારી સાથે વાવાઝોડાની સ્થિતિમાં હુકમ કરવા છતાં ફરજ પર હાજર ન રહેવાના કારણે ફરિયાદ