*👆વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદી ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોના હવાઈ નિરીક્ષણ માટે આજે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા*
*ભાવનગર હવાઈ મથકે મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી ભાવનગર ના મેયર કિર્તિબાળા બહેન દાનીધરીયા, મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર ભાવનગર જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણાએ તેમને આવકાર્યા હતા*.