કેસ ઘટ્યા બાદ નેતાઓને પ્રજાની થઇ ચિંતા

BREAKING

મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ અભિયાનની શરૂઆત

કેસ ઘટ્યા બાદ નેતાઓને પ્રજાની થઇ ચિંતા

કેસ ઘટ્યા બાદ કેવી તંત્ર દ્વારા વ્યવસ્થા કરાઇ તેના રાઉન્ડ પ્રજાના પ્રતિનીધીઓ દ્વારા

ગૃહમંત્રી પ્રદિપસિહ, કિરિટ સોલંકી, સુરેશ પટેલ, મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના નેતાઓએ લીધી મુલાકાત

ધનવંતરી રથ, સંજીવની હોમકેર સર્વિસ, ટેસ્ટિંગ ડોમ, વેક્સિનેશન સાઇટની લીધી મુલાકાત

કેસ ધટ્યા બાદ મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ અભિયાન

*કેસ ધટતાની સાથે નેતાઓ મેદાનમા*

*કેટલાક સવાલો…*

હોસ્પિટલ બહાર 108 ની લાઇનો હતી ત્યારે આ નેતાઓએ વિઝિટ કેમ ન કરી

108 વિના દર્દીને દાખલ કરાતા નહી ત્યારે હોસ્પિટલમા દાખલ થવા માટે તરફડીયા મારતા અને ફાફા મારતા દર્દીઓ માટે નેતાઓ કેમ રસ્તા પર દેખાયા નથી

હોસ્પિટલોમા બેડ મળતા નહોતા ત્યારે નેતાઓ ક્યા હતા

ઓક્સિજન માટે લોકો લાઇનમા હતા ત્યારે નેતાઓ ક્યા હતા..ત્યારે રાઉન્ડ કેમ ન લેવાયા

ઓક્સિજનની અછત હતી ત્યારે નેતાઓ વ્યવસ્થા માટે ફિલ્ડમા કેમ ના દેખાયા

રેમડેસિવિરની લાઇનો વખતે નેતાઓએ વિઝિટ કરીને ચિંતા કેમ ન કરી

સ્મશાનોમા મૃતદેહોની કલાકો સુધી લાઇનો હતી ત્યારે અધિકારીઓ અને પદાધીકારીઓ ક્યા હતા.

કેસ ઘટતાની સાથે જ નવા અભિયાનના બહાને નેતાઓ પ્રજાના મન જીતવાના પ્રયાસો

*કોરોનાના કેસ વધતા હતા ત્યારે મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ કેમ શરુ ન કરાયુ*

*રાઉન્ડમા હાજર વ્યક્તિઓ*
કિરિટ સોલંકી
અરુણસિહ રાજપુત દંડક
અરવિંદ પટેલ ધારાસભ્ય
રાકેશ શાહ ધારાસભ્ય
કિરિટ પરમાર મેયર
હિતેશબારોટ સ્ટે ચેરમેન
ગીતાબેન પટેલ ડે મેયર
ભાસ્કર ભટ્ટ પક્ષના નેતા
અને સ્થાનિક કોર્પોરેટરો