ભાટી એનની અદ્ભૂત ચિત્રકલા અફલાતૂન…

હું ચિત્રકાર પહેલા ફોટોગ્રાફર નેક્સ્ટ બચપણ થી ચિત્રો દોરતો અને પછી સાઈનબોર્ડ આર્ટિસ્ટ બન્યો હું દુકાનોના સાઈનબોર્ડ આકર્ષક ને રંગબેરંગી બનાવતો મારા અક્ષરો મરોડદાર હું પહેલા વાંકાનેર પછી થાનગઢ ઘણા વર્ષો સાઈનબોર્ડ લખ્યા સાથે ચિત્રો અફલાતૂન દોરતો ગઈ કાલે મારે મોરબી મારા નાના ભાઈ મોરબીમાં એ પી એસ આઈ ભાટી ભાઈ થી ઓળખાય છે તેના ઘેર ગયો તો મે 35 વર્ષ અગાઉ દોરેલ 2+3 ફૂટ નું બાળકના પોટ્રેટ નું મે મસ્ત બનાવેલ તે તેમને ગમી ગયેલ તે લઈ ગયેલ તે આજે પણ ખૂબ સારી પોઝિશન માં છે એટલે તેનો ફોટો પાડી આપને શેર કરું છું જોઈ ને કેશો વાહ ચિત્રકાર ભાટી એન આજે એક નવો અંદાજ જુઓ ચિત્રોમાં….. ચિત્રકાર ભાટી એન.