બેગેજ નિયમ

આ ઓફર હેઠળ ટિકિટ બુક કરાવી હોય તો પણ સામાન સંબંધિત જૂના નિયમો લાગુ થશે. બદલાવ અને રદ કરવાના ચાર્જ પણ નિયમો અનુસાર રહેશે.