રેડ ક્રોસ સોસાયટી દ્વારા બ્લડ ડોનેશન માટે નું આયોજન કરવામાં આવશે.

*બ્લડ ડોનેશન અભિયાન*
અમદાવાદઃ
🔴🔴🔴🔴🔴🔴🔴
કોરોના મહામારીમાં અત્યારે બ્લડની ઘટ વર્તાઇ રહી છે ત્યારે અન્ય દર્દીઓ માટે મદદરૂપ થવા માટે જે કોઈ મિત્રે બ્લડ ડોનેશન કરવા ઈચ્છુક હોય તેઓએ નીચેના ફોન નંબર ઉપર જણાવવા વિનંતી…
👉 *રેડ ક્રોસ સોસાયટી દ્વારા બ્લડ ડોનેશન માટે નું આયોજન કરવામાં આવશે…*
👉 જે મિત્રો બ્લડ ડોનેશન કરવા ઈચ્છુક હોય તેઓએ તેમનું નામ, સરનામું અને ફોન નંબર નીચેના નંબર પર મોકલી આપવા જેથી કરીને તમારા સરનામે ફોન કરીને બ્લડ બેન્ક આવી ને બ્લડ બેન્કમાં તમને લઈ જશે જશે અને બ્લડ ડોનેશનની કાર્યવાહી કરશે..
ફૉન -9427677857

પ્રો રાજેન્દ્ર જાદવ