આ ઓફર લાભ મેળવવા માટે, એર ઇન્ડિયાની ફ્લાઇટ સર્ચ કરો.
ત્યારબાદ, તમારી મુસાફરીની વિગતો જેવી કે ગંતવ્ય શહેર ભરો.
આ ઓફર 18 ફેબ્રુઆરી, 2020 થી 30 સપ્ટેમ્બર, 2020 સુધીની મુસાફરી માટે માન્ય છે.આ ઓફર મર્યાદિત સમય માટે છે અને તે બધા ગ્રાહકો માટે ઉપલબ્ધ છે.તમે એર ઇન્ડિયાની વેબસાઇટ અને અન્ય ટ્રાવેલ વેબસાઇટ્સ દ્વારા ડિસ્કાઉન્ટ દરે ટિકિટ બુક કરાવી શકો છો.વેલેન્ટાઇન ડે પહેલા, ઘણી ખાનગી એરલાઇન્સ કંપનીઓ આકર્ષક દરે ટિકિટ બુકિંગની ઓફર રજૂ કરી હતી. ત્યારબાદ, એર ઇન્ડિયાએ આ વિશેષ બોનન્ઝા ઓફર રજૂ કરી છે.