રાજ્યમાં 25 ડિસેમ્બરથી ઠંડી વધશે..28-29 તારીખથી ઠંડીનું પ્રમાણ વધશે..નલિયા, ડીસા, સુરેન્દ્રનગરમાં કોલ્ડ વેવની આશંકા.

રાજ્યમાં 25 ડિસેમ્બરથી ઠંડી વધશે..28-29 તારીખથી ઠંડીનું પ્રમાણ વધશે..નલિયા, ડીસા, સુરેન્દ્રનગરમાં કોલ્ડ વેવની આશંકા.

આવતી કાલે ભાજપની ચિંતન બેઠક મળશે. આગામી ચૂંટણીને લઈ કરાશે ચર્ચા..

આવતી કાલે BCCI ની AGM યોજાશે.. તાજ હોટેલ ખાતે યોજાશે AGM.

કોરોનાના સ્ટ્રેનને લઈ આરોગ્ય તંત્ર બન્યું સજાગ.1 મહિનામાં 1400 લોકો યુકેથી અમદાવાદ આવ્યા.

કલોલ મકાન બ્લાસ્ટ મામલો.. ન્યાયની માંગ સાથે સ્થાનિકો બેઠા આંદોલન પર.

સુરત PSI આપઘાત મામલો. પતિ સાસરિયાઓની કરાઈ ધરપકડ.

ફાયર સેફટી અંગે રાજકોટ મનપાની સખત કાર્યવાહી. NOC વગર હોસ્પિટલ દર્દીને દાખલ નહીં કરી શકાય.