અમદાવાદમાં ઘણા દિવસ બાદ એક પણ વિસ્તાર માઇક્રો કન્ટેઇન્મેન્ટ નહી

કોરોના વચ્ચે વધુ એક રાહત આપતા સમાચાર

અમદાવાદમાં ઘણા દિવસ બાદ એક પણ વિસ્તાર માઇક્રો કન્ટેઇન્મેન્ટ નહી

આજ રોજ 11 વિસ્તાર માઇક્રો કન્ટેઇન્મેન્ટ દૂર કરાયા

આજે એક પણ વિસ્તાર માઇક્રો કન્ટેઇન્મેન્ટ જાહેર કરાયો નથી