CM રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટીનો નિર્ણય
80 લાખથી વધુ ગરીબ- મધ્યમવર્ગીય પરિવારોને થશે લાભ
ખાનગી હોસ્પિ. માં મા, અમૃત્તમ વાત્સલ્ય કાર્ડનો ઉપયોગને મંજૂરી
કોરોનાની સારવારમાં વિવિધ આરોગ્ય કાર્ડને અપાઇ મંજૂરી
સારવારમાં દૈનિક રૂ. 5000ના ખર્ચ કરી શકાશે
10 દિવસ સુધી 50 હજારના ખર્ચની સારવાર કરાવી શકાશે
10 જુલાઇ 2021 સુધીના સારવારની અપાઇ રાહત