ગોતા બ્રિજ પર ગમખ્વાર અકસ્માત

અમદાવાદ

ગોતા બ્રિજ પર ગમખ્વાર અકસ્માત


રોડ ડિવાઈડર કૂદીને ડાસ્ટર કાર અન્ય ઇનોવા કાર સાથે અથડાઈ

ડસ્તર કારનો દ્રાઇવર બ્રિજ પરથી નીચે પટકાયો

108 દ્વારા ઇજાગ્રસ્તને સોલા સિવિલ લઈ જવાયો. બ્રિજ પર ભારે ટ્રાફિક જામ થયો..