આજે ગુજરાતમાં 11,592 કેસ નોંધાયા, 117 લોકોના મોત

10.05.2021 update

🚨🚨🚨🚨🚨🚨🚨

*આજે ગુજરાતમાં 11,592 કેસ નોંધાયા, 117 લોકોના મોત*

*અમદાવાદમાં 3263 કેસ*
*સુરતમાં 1092 કેસ*
*રાજકોટમાં 572 કેસ*
*વડોદરામાં 1230 કેસ*

કુલ કેસ : 6,92,604
કુલ ડિસ્ચાર્જ : 5,47,935
એકટીવ કેસ : 1,36,158
કુલ મોત : 8511