72માં ગણતંત્ર દિવસે નવ માસના લોક ડાઉનબાદ શાળાઓ ઉઘડતાં શાળા ઓમાં પણ ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા

લોક ડાઉનબાદ શાળાઓ ઉઘડતાં જીએસએલ પબ્લિક સ્કૂલ રાજપીપળામાં પણ ધ્વજવંદન યોજાયું

રાજપીપળા,તા 28

72માં ગણતંત્ર દિવસે નવ માસના લોક ડાઉનબાદ શાળાઓ ઉઘડતાં શાળા ઓમાં પણ ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા.જેમા રાજપીપળા ખાતે આવેલ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ જીએસએલ પબ્લિક સ્કૂલ રાજપીપળામાં પણ ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં કેવડીયા જીએસ એલ પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલ શ્રીમતી જ્યોતિબેન જગતાપ ના હસ્તે ધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જ્યોતિબેન જગતાપે ઉપસ્થિત શિક્ષકોને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી નવું શૈક્ષણિક કાર્યસારી રીતે કરવા અનુરોધ કરી અભિનંદન પાઠવ્યા હતા

તસવીર: જ્યોતિ જગતાપ રાજપીપળા