અમદાવાદના ઈશનપુર ના સમાટઁનગર મા આઈ શ્રી ખોડિયાર મંદિર મા શ્રી દુગાઁપુજા સાથે શપ્તશતી રોગનાશક યજ્ઞ નું કરાયુ આયોજન

અમદાવાદ

અમદાવાદના ઈશનપુર ના સમાટઁનગર મા આઈ શ્રી ખોડિયાર મંદિર મા શ્રી દુગાઁપુજા સાથે શપ્તશતી રોગનાશક યજ્ઞ નું કરાયુ આયોજન

વિવિધ દેવી દેવતા ઓ સન્મુખ વૈદિક મંત્રોચ્ચાર સાથે હવન મા કોરોના રુપી રોગ નો નાશ થાય તે માટે માનવ જગત ના કલ્યાણ માટે વિશેષ આહુતિ ભુદેવો એ અપઁણ કરી હતી

શાસ્ત્રી યોગેશ શુકલ ના વ્યાસપીઠ એ સતત છ દિવસ થી ચાલી રહેલ આ યજ્ઞ મા પાઁથના દ્દારા મા ખોડિયાર ને આજીજી કરી ને કોરોના રુપી દૈત્ય નો નાશ થાય તે માટે સૌ કોઈ એ બે હાથ જોડી જગત જનની ને પાઁથના કરી હતી