હેલ્મેટ પહેર્યા વગર નીકળ્યા તો દંડ ભરવા તૈયાર રહેજો.

હેલ્મેટ પહેર્યા વગર નીકળ્યા તો દંડ ભરવા તૈયાર રહેજો

રાજ્યમાં 9 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી સ્પેશિયલ ડ્રાઇવ ના આદેશ

સ્ટેટ ટ્રાફિક બ્રિગેડ માંથી તમામ પોલીસ કમિશનર જિલ્લા પોલીસ અધિક્ષકકોને લખાયો પત્ર

દરરોજ થયેલી કામગીરી નો અહેવાલ મેઇલ પર મોકલવા માટે પણ આદેશ

આવતીકાલ તા. ૯/૯/૨૦૨૦થી હેલ્મેટ ની ઝુંબેશ સમગ્ર ગુજરાત રાજ્યમાં શરૂ થાય છે.

તમામ કર્મચારીઓને ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ ફરજિયાત
પોલીસ ફરજિયાત રોકશે અને હેલ્મેટ નહીં પહેરનારને રૂ. ૫૦૦/-દંડ વસુલ કરશે.
સ્થળદંડ નહીં ભરનારને મેમો આપશે.
આથી હેલ્મેટ પહેરવા તમામ ટુ વ્હીલર ચાલક કર્મચારીઓ ને પહેરવી ફરજિયાત

સ્ટ્રીટ ન્યૂઝ ગુજરાત
રીપોર્ટર-તુષાર જોશી
રાજકોટ