ગાંધીનગર શહેરમાં આજે ઘટીને ૧૨૪ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા…

*ગુજરાત રાજ્યમાં આજે નોંધાયેલ કેસોની વિગત…આજે ફરી નવા કેસોની સામે ડીસ્ચાર્જ થયેલ દર્દીમાં મોટો વધારો થતાં મોટી રાહત…સાવચેતી રાખીશું તો અવશ્ય કોરોના હારશે…*

નવા કેસ:- ૧૧,૮૯૨
ડીસ્ચાર્જ:- ૧૪,૭૩૭
મૃત્યુ:- ૧૧૯

*ગાંધીનગર શહેરમાં આજે ઘટીને ૧૨૪ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા…*

સેકટર:-૧-૨
સેકટર:-૨-૮
સેકટર:-૩-૯
સેકટર:-૪-૩
સેકટર:-૫-૬
સેકટર:-૭-૩
સેકટર:-૮-૫
સેકટર:-૧૩-૪
સેકટર:-૧૪-૨
સેકટર:-૧૫-૧
સેકટર:-૧૭-૬
સેકટર:-૧૯-૪
સેકટર:-૨૧-૪
સેકટર:-૨૨-૩
સેકટર:-૨૩-૩
સેકટર:-૨૪-૫
સેકટર:-૨૬-૧
સેકટર:-૨૭-૪
સેકટર:‐૨૮-૨
સેકટર:-૨૯-૯
સેકટર:-૩૦-૬
અમિયાપુર:-૧
ભાટ:-૩
બોરીજ:-૨
ખોરજ:-૧
કોલવડા:-૧
કુડાસણ:-૬
પાલજ:-૧
રાંદેસણ:-૩
રાંધેજા-૧
રાયસણ:-૪
સરગાસણ:-૪
સુઘડ:-૪
વાવોલ:-૨
ઝુંડાલ:-૧.

*ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે ૧૬૦ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા..*

દશેલા-૧,દો.વાસણા-૧,
લેકાવાડા-૨,સાદરા-૧,
વાકાનેરડા-૧,સરઢવ-૩,
ટીંટોડા-૨,છાલા-૧,રૂપાલ-૫,
સોનીપુર-૨,વાસણ-૩,
આલમપુર-૧,ઉવારસદ-૨,
ઈસનપુર મોટા-૨,મગોડી-૧,
મેદ્રા-૧,રાયપુર-૧,સોનારડા-૧,
ડેમાલીયા-૧,લીહોડા-૨,
નવા થંભાલીયા-૧,
પીપળજ-૩,ખાનપુર-૭,
રખીયાલ-૩,સામેત્રી-૧,
સાંપા-૧,સુજાના મુવાડા-૧,
વડવાસા-૨,કલોલ-૨૧,
બોરીસણા-૪,ધાનજ-૧,
જાસપુર-૪,સબાસપુર-૧,
વડસર-૩,ભીમાસણ-૨,
હાજીપુર-૧,કારોલી-૪,
ખાત્રજ-૧,મોટી ભોયણ-૧૦,
છત્રાલ-૩,ધાનોટ-૨,
પાનસર-૧,આરસોડીયા-૨,
ધમાસણા-૧,ઓલા-૫,
સઈજ-૪,માણસા-૧૦,
આજોલ-૩,બિલોદરા-૨,
વિહાર-૨,ઈટાદરા-૧,લોદરા-૫,
પુંધરા-૬,સોજા-૨,ભીમપુરા-૨,
માણેકપુર-૧,વરસોડા-૧,
વેડા-૧,વ્યાસ પાલડી-૧.

*ગાંધીનગર જિલ્લામાં આજે કુલ ૨૮૪ કેસ નોંધાયા…*

ભારત સરકાર, ગુજરાત સરકાર, ગાંધીનગર જીલ્લા વહીવટીતંત્ર તથા ગાંધીનગર મહાનગરપાલિકાની સૂચનાઓ અને વિનંતીનું પાલન કરીને સુરક્ષિત રહીએ…