નિ:સ્વાર્થ સેવાથી એક જીવ બચાવવામાં આવ્યો.

આપ સરકાર દ્વારા નિઃસ્વાર્થ સેવા-કાર્ય,
ગઈ કાલ રાત્રે અસારવાના કાર્યકર્તા શ્રી ભરતભાઈ કાપડિયાના સંબંધી સુમિત્રાબેન વિનોદભાઈ સોનેરીને સિવિલ હોસ્પિટલ ખાતે નોન કોવિડ માં G-૪ માં દાખલ કરવામાં આવ્યા હતા.તેમની સ્થિતિ ઘણી નાજુક હતી.
તેથી તેમને વેન્ટિલેટર બેડની જરૂર પડી હતી
તેથી અસારવાના પ્રમુખ શ્રી કિરણભાઈ પટણી
ને જાણ કરતાં તેઓ એ અમદાવાદ શહેર પ્રમુખ
શ્રી જે.જે.મેવાડા સાહેબ ને જાણ કરતાં તેઓ
એ હોસ્પિટલમાં હાજર સ્ટાફને કોલ કરી અને
સિવિલ સ્ટાફ નો સહકાર મેળવી જરૂરિયાત મુજબ બેડ અપાવી એક જીવ બચાવી બહુ મોટો સેવાકાર્ય માં ફાળો નોંધાવ્યો છે