*12 સપ્ટેમ્બરથી 80 નવી સ્પેશિયલ ટ્રેન દોડશે*

રેલવેએ 12 સપ્ટેમ્બરથી નવી સ્પેશિયલ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે. તે માટે 10 સપ્ટેમ્બરથી રિઝર્વેશન શરૂ કરવામાં આવશે. રેલવે બોર્ડના ચેરમેન વિનોદ કુમાર યાદવે આ માહિતી આપી છે.