તિલકવાડા તાલુકાના હાફિસપુરા ગામે ઝેરી દવા પી જતાં યુવાનનું મોત.
રાજપીપળા,તા. 8
તિલકવાડા તાલુકાના હાફિસપુરા ગામે ઝેરી દવા પી જતા યુવાનનું મોત નિપજયું છે.બનાવની વિગત મુજબ તા. 3/ 5/ 21 હાફિસપુરા ગામે મરણ જનાર કાલીદાસભાઈ અજીતભાઈ વસાવા (ઉ. વ.40મર હાફિસપુરા) પોતાના ઘરે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી જતા ખાતે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.આ અંગેની ખબર ડો.રંજન સી.આર.સી તિલકવાડા એ પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ,રાજપી