સુરત શહેરમાં કોરોનાના કેસો વધતા શેરીઓ કરાઈ બંધ.

સુરત શહેરમાં કોરોનાના કેસો વધતા શેરીઓ કરાઈ બંધ. મોટીશેરી, ભૂતશેરી, નાગરશેરી, મણિયારાશેરી, વાણીયા શેરી, ગલેમંડી મોટીશેરી અને ગુંદીશેરીના નાકા કરાયા બંધ.