સ્પુતનિક લાઇટ વેક્સિનને ભારતમાં મળી મંજૂરી

બ્રેકિંગ ન્યૂઝ
સ્પુતનિક લાઇટ વેક્સિનને ભારતમાં મળી મંજૂરી
ઇમર્જન્સી યુઝ માટે સ્પુતનિક લાઇટને મંજૂરી
સિંગલ ડોઝ વેક્સિન છે સ્પુતનિક લાઇટ રસી
અત્યાર સુધીમાં ભારતમાં ચોથી વેક્સિનને મંજૂરી મળી
કોરોના વાયરસ સામે 80 ટકા કારગર
સિંગલ ડોઝના 28 દિવસે એન્ટી બોડીઝ ડેવલોપનો દાવો