અમદાવાદ બ્રેકીંગ
અમદાવાદ વસ્ત્રાલમાં પ્લાસ્ટિકના ખુલ્લા ગોડાઉનમાં લાગી આગ..
અમદાવાદ ના વસ્ત્રાલ કબીર ઉગમધામ મંદિરની સામેના પ્લોટ મા પ્લાસ્ટિક ના ખુલ્લા ગોડાઉન મા આગ લાગી. આસપાસ ના સ્થાનિક એ આગ બુઝાવવા માટે પ્રયાસ હાથ ધયાઁ. ફાયર વિભાગ ને જાણ કરવામાં આવી જોકે આગ ના ધુમાડા ઓ વસ્ત્રાલ રિગરોડ સુધી જોવા મળ્યા. ફાયર વિભાગ ની ત્રણ ગાડી ઓ આગ બુઝાવવા કામે લાગી. આગ લાગવાનું કારણ અકબંધ. હજુ સુધી કોઈ જાનહાનીના સમાચાર નહીં..