પોરબંદર વનાણા કોવિડ કેર સેન્ટર માં યોજાઈ મોકડ્રિલ
કોવિડ કેર સેન્ટરમાં આગ લાગી હોવાની જાણકારી મળતા પોલીસ અને ફાયર બ્રિગેડ કોવિડ કેર સેન્ટર પહોંચ્યા
ઘટના સ્થળ પર ફાયર બ્રિગેડ અને પોલીસ પહોંચ્યા બાત સમગ્ર મામલો મોકડ્રિલ હોવા નું સામે આવ્યું
જિલ્લા પ્રશાસન દ્રારા પોલીસ અને ફાયર બ્રિગેડ ની સતર્કતા મુદ્દે યોજી હતી