અંબાજીમાં હિન્દૂ આદિવાસી ડુંગરી ગરાસિયા સમાજનો પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાયો. સૌ પ્રથમવાર ૩૫ થી ૧૦૦ વર્ષની ઉંમરના ૮૦૨ યુગલો એક જ માંડવે એક સાથે લગ્નગ્રંથિથી જોડાયા. સમગ્ર અંબાજી, આબુ, પીંડવાડા સહિતના વિસ્તારના ડુંગરી ગરાસિયા સમાજમાં ભારે અત્યંત ઉત્સાહનો માહોલ જોવા મળ્યો.
Related Posts
રાજ્યસભાની ચૂંટણીને લઇ સૌથી મોટા સમાચાર, કોંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ ઉઠાવ્યો વાંધો,
ભુપેન્દ્રસિંહ ચૂડાસમાં અને કેસરીસિંહના મતને લઇ ઉઠાવ્યો વાંધો, બંનેના મત રદ કરવા કરી અરજી, ભુપેન્દ્રસિંહની સબજયુસીયલ મેટર હોવાના કારણે મત…
અમદાવાદ ધોળકાના મામલતદાર 25 લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા
અમદાવાદ ધોળકાના મામલતદાર 25 લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા.. અમદાવાદ: અમદાવાદના ધોળકાના મામલતદાર હાર્દીકભાઇ મોતીભાઈ ડામોર, અને વચેટિયા જગદીશભાઈ…
અમદાવાદમાં મોટેરા સ્થિત “વૃધ્ધાશ્રમ” ના વૃદ્ધોને સિવિલ હોસ્પિટલમાં કોરોના સામે રક્ષણ આપતી રસી વિશેષ વ્યવસ્થા સાથે આપવામાં આવી.
અમદાવાદ: તાજેતરમાં અમદાવાદના મોટેરા સ્થિત વૃદ્ધાશ્રમના વૃદ્ધો જ્યારે સિવિલ હોસ્પિટલમાં રસીકરણ માટે આવ્યા ત્યારે આ વિશેષ વ્યવસ્થાથી પ્રભાવિત થયા હતા…