વગર બોલાવ્યે સીએમને મળવા પહોંચેલા અલ્પેશ ઠાકોરના થયા બુરાહાલ

ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે બેહૂદુ વર્તન કર્યું. અનામત વર્ગની મુખ્યમંત્રી સાથેની બેઠકમાં જતાં અલ્પેશ ઠાકોરને રોકતાં તે રોષે ભરાઈને મુખ્યમંત્રીના સિક્યોરીટી સાથે ગેરવર્તણૂક કરી. બેઠકમાં બોલાવાયેલા લોકોની યાદીમાં અલ્પેશ ઠાકોરનું નામ ન હોવાથી તેને મંત્રી નિવાસના ગેટ પાસે સિક્યોરિટીએ રોક્યો હતો. તે મુખ્યમંત્રી ઓફિસમાં જાણ કર્યા વગર જ મંત્રી નિવાસસ્થાને રવાના થયો હતો. જેથી ગેટ પરના સુરક્ષા જવાને મુખ્યમંત્રી સિકિયોરિટીને ધ્યાન દોરીને અલ્પેશની ગેરવર્તુકની ફરિયાદ કરી