ગુજરાત કોરોના અપડેટ્સ આજના કોરોનાના 6679 કેસ.

ગુજરાતમાં કોરોનાના 6679 કેસ
રાજ્યમાં કોરોનાથી 35 મોત
અમદાવાદમાં 2399 કેસ, 6 દર્દીના મોત
સુરતમાં 418 કેસ, 7 દર્દીના મોત
વડોદરામાં 1045 કેસ, 4 દર્દીના મોત
રાજકોટમાં 777 કેસ, 3 દર્દીના મોત
ગાંધીનગરમાં 392, 1 દર્દીનું મોત
જામનગરમાં 134 કેસ, 1 દર્દીનું મોત
મહેસાણામાં 144 કેસ, 1 દર્દીનું મોત
ભાવનગરમાં 84 કેસ, 5 દર્દીના મોત
વલસાડમાં 65 કેસ, 1 દર્દીનું મોત
પંચમહાલમાં 58 કેસ, 2 દર્દીના મોત
અમરેલીમાં 45 કેસ, 1 દર્દીનું મોત
બોટદમાં 6 કેસ, 1 દર્દીનું મોત
દ્વારકામાં 3 કેસ, 1 દર્દીનું મોત
કચ્છમાં 211, પાટણમાં 146, મોરબીમાં 135 કેસ
બનાસકાંઠામાં 96, નવસારીમાં 89, ભરૂચમાં 79 કેસ
ખેડામાં 72, આણંદમાં 44, દાહોદમાં 33 કેસ
ગીરસોમનાથમાં 30, સાબરકાંઠામાં 29, તાપીમાં 26કેસ
સુરેન્દ્રનગરમાં 22, નર્મદામાં 16, છોટાઉદેપુરમાં 15 કેસ
મહીસાગરમાં 9, અરવલ્લીમાં 2 કેસ