સલામ છે રિયલ કોરોના વોરિયર્સ ને

*સલામ છે રિયલ કોરોના વોરિયર્સ ને.. અમદાવાદ નરોડા શેલબી હોસ્પિટલના ડોકટર્સ અને સ્ટાફ દ્વારા કોવિડ દર્દીઓની હિંમત અને જુસ્સામાં વધારો કરવામાં આવી રહ્યો છે.. આ મારું ગુજરાત છે.. ધન્ય છે..👍🇮🇳