ધોળકા તાલુકાના લોલિયા ગામે તારીખ 26 નવેમ્બર 2021 નાં રોજ સંવિધાન શક્તિ દિન ની ઉજવણી નું આયોજન કરવામાં આવ્યું

ધોળકા તાલુકાના લોલિયા ગામે તારીખ 26 નવેમ્બર 2021 નાં રોજ સંવિધાન શક્તિ દિન ની ઉજવણી નું આયોજન કરવામાં આવ્યું .જેમાં સર્વ સમાજ ના આગેવાનો અને સામાજિક કાર્યકર્તા શ્રી પ્રવીણ વેગડા. શ્રી પુંજાભાઈ. વેગડા શ્રી મનુભાઈ મારૂ શ્રી વિનોદભાઈ વેગડા. શ્રી રાજાભાઈ મોટાભાઈ. શ્રી પરસોતમ ભાઈ શ્રીમાળી . ચંદ્રકાંતભાઈ મારૂ તેમજ મોટી સંખ્યામાં બાળકો થી લઈ ને બહેનો એ પણ ઉમંગ થી ભાગ લીધો જય ભીમ જય સંવિધાન