૧૦ લાખના તોડ કાંડનો કથિત વિડીયો વાયરલ

૧૦ લાખના તોડ કાંડનો કથિત વિડીયો વાયરલ તાજેતરમાં બુટલેગરની માહિતી પોલીસને આપનારનું નામ બુટલેગરને આપી દેતા બાતમી આપનારને ઢોર માર મારવામાં આવ્યો હતો જેનો વિડીયો પણ સોશી યલ મીડિયામાં વાયરલ થયો હતો અને આખરે પોલીસ ચોપડે ચાર આરોપીઓની ધરપકડ પોલીસને બતાવવાની ફરજ પડી હતી તેવી જ રીતે આજ પોલીસ સ્ટેશનનો એટલેકે તેજ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓનો ૧૦ લાખના તોડ કાંડનો કથિત વિડીયો વાયરલ થયો છે. સુરત મિત્ર આ વિડીયો અંગે કોઈ પૃષ્ટિ કરતું નથી