જાન લીલા તોરણે ફરી પાછી: વરરાજા ધરપકડ
વિસાવદરના લીમધ્રા ગામે લગ્ન સમારંભમાં 500થી 700 લોકોને એકઠા કરવામાં આવ્યા હતા..જોકે પોલીસે દરોડા પાડીને વરરાજા સહિત આયોજકોને પોલીસ સ્ટેશનની હવા ખાવાના વારો આવ્યો હતો. પોલીસે વરરાજા, કન્યાના પિતા, વરરાજા ના ભાઈ, વિડિયો શૂટર, રસોઈ કરનાર કંદોઈ, મંડપ સર્વિસ વાળા સહિત કુલ આઠ લોકો સામે ગુનો દાખલ કર્યો