*ગુજરાત સરકારનો કોરોના રસીકરણને લઈને મહત્વનો નિર્ણય*
હવે રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં રાત્રે 9.30 વાગ્યા સુધી રસી અપાશે
કોવિડ રસીકરણના વધુમાં વધુ લાભાર્થીઓને રસીકરણમાં આવરી લેવાય તે માટે લેવાયો નિર્ણય
અત્યાર સુધી કુલ 22 લાખ 71 હજાર 145 લોકોનું પ્રથમ ડોઝનું રસીરણ કરાયુ