નેશનલ હાઈવે પર અકસ્માત ભાજપ પ્રવક્તા હતા કારમાં

કેશોદના માણેકવાડા નેશનલ હાઈવે પર એક ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમા બે કાર સામસામે ટકરાઈ હતી. આ અકસ્માતમાં એક કારમાં ગૌશાળા આયોગ નિગમના પુર્વ ચેરમેન અને ગુજરાત ભાજપ પ્રવક્તાની ટીમના સદસ્યો હતા તેવી માહિતી સામે આવી