વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે ટેલીફોનીક વાતચીત કરીને ગુજરાતમાં તાઉતે વાવાઝોડાની સ્થિતીના સામના માટે રાજ્ય સરકારની તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી

 *વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે ટેલીફોનીક વાતચીત કરીને ગુજરાતમાં તાઉતે વાવાઝોડાની સ્થિતીના સામના માટે રાજ્ય સરકારની તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી*
 *વડાપ્રધાનશ્રીએ ગુજરાતને આ તાઉતે વાવાઝોડાનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદ માટેની તત્પરતા પણ મુખ્યમંત્રીશ્રી સાથેની વાતચીતમાં વ્યકત કરી હતી*