ગુજરાત રાજ્યમાં આજે ધીમા વધારા સાથે નોંધાયેલ કેસોની વિગત…



*ગુજરાત રાજ્યમાં આજે ધીમા વધારા સાથે નોંધાયેલ કેસોની વિગત…*

નવા કેસ:- ૧૪,૬૦૫
ડીસ્ચાર્જ:- ૧૦,૧૮૦
મૃત્યુ:- ૧૭૩

*ગાંધીનગર શહેરમાં આજે વધુ ૧૫૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા…*

સેકટર:-૨-૪
સેકટર:-૩-૧૦
સેકટર:-૪-૬
સેકટર:-૫-૫
સેકટર:-૬-૬
સેકટર:-૭-૪
સેકટર:-૮-૧
સેકટર:-૧૨-૧
સેકટર:-૧૩-૧
સેકટર:-૧૪-૬
સેકટર:-૧૬-૧
સેકટર:-૧૭-૧
સેકટર:-૨૦-૧
સેકટર:-૨૧-૪
સેકટર:-૨૨-૪
સેકટર:-૨૩-૫
સેકટર:-૨૪-૧
સેકટર:-૨૫-૧
સેકટર:-૨૬-૭
સેકટર:-૨૭-૩
સેકટર:-૨૯-૯
સેકટર:-૩૦-૯
બોરીજ:-૩
પાલજ:-૧
જી.ઈ.બી.:-૫
પેથાપુર:-૬
રાંધેજા:-૪
રાયસણ:-૨
રાંદેસણ:-૫
સરગાસણ:-૧૪
કુડાસણ:-૧૦
વાવોલ:-૧૨
કોબા:-૨
ઈન્દ્રોડા:-૧
પોર:-૨
ઝુંડાલ:-૧

*ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે ૧૬૧ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા…*

ડભોડા-૨, જાખોરા-૧, સાદરા-૧, જલુંદ-૧, કરશનપુરા-૨, મોટી આદરજ-૩, સરઢવ-૩, છાલા-૩, ગિયોડ-૧, લવારપુર-૩, મહુન્દ્રા-૧, મોટા ચિલોડા-૩, પ્રાંતિયા-૪, રતનપુર-૧, શાહપુર-૨, વાસણ-૧, અડાલજ-૧, પીંપળજ-૧, ઉનાવા-૨, તારાપુર-૧, ઉવારસદ-૩, ગોલવંતા-૧, વલાદ-૧, દહેગામ-૩, ડેમલિયા-૩, હિલોલ-૧, કરોલી-૧, ડુમેચા-૪, જૂના થાબલિયા-૧, કડજોદરા-૧, નાગજીના મુવાડા-૧, પાલુંદ્રા-૧, બાબરા-૨, ધારીસણા-૨, નાના જલુન્દ્રા-૧, ઉદણ-૧, ખાનપુર-૧, સાંપા-૧, ચેખલાપગી-૧, હાલીસા-૧, સાણોદા-૧, વડવાસા-૨, કલોલ-૬, બોરીસણા-૬, ધાનજ-૨, જાસપુર-૫, પલસાણા-૧, મોટી ભોંયણ-૧, જેઠલજ-૨, ખાત્રજ-૨, પીયજ-૧, પલીયડ-૧, છત્રાલ-૪, ધમાસણા-૨, ઓલા-૨, સઈજ-૫, અલુવા-૧, જામળા-૧, માણસા-૪, આજોલ-૨, બાપુપુરા-૧, ચરાડા-૧, હરના હોડા-૧, વિહાર-૩, ફતેહપુરા-૧, ઈન્દ્રપુરા-૨, ઈટાદરા-૨, ખરણા-૧, ખાટા આંબા-૨, સોલૈયા-૨, અજરાપુરા-૧, અનોડિયા-૧, કૂવાદરા-૨, મહુડી-૧, લોદરા-૫, પુંધરા-૩, રીદ્રોલ-૨, બદપુરા-૨, માણેકપુર-૪, રામપુરા-૨, વરસોડા-૧, વેડા-૧

*ગાંધીનગર જિલ્લામાં આજે કુલ ૩૧૯ કેસ નોંધાયા…*

ભારત સરકાર, ગુજરાત સરકાર, ગાંધીનગર જીલ્લા વહીવટીતંત્ર તથા ગાંધીનગર મહાનગરપાલિકાની સૂચનાઓ અને વિનંતીનું પાલન કરીને સુરક્ષિત રહીએ…