GMDC ધન્વંતરી હોસ્પિટલ બહાર ભારે અવ્યવસ્થા

GMDC ધન્વંતરી હોસ્પિટલ બહાર ભારે અવ્યવસ્થા

હોસ્પિટલમાં દાખલ થવા માટે દર્દીઓના સગાઓની ભારે ભીડ

દાખલ થવા ટોકન સિસ્ટમ શરૂ કરી

ટોકન લેવા માટે લાંબી લાઇન લાગી

ટોકન આપ્યા બાદ ફોન કરે તેને જ કરાય છે દાખલ

અનેક લોકો દર્દીઓને લઈને પહોંચ્યા

ખાનગી વાહનોમાં દર્દીઓને લઈને આવ્યા પણ દાખલ કરવામાં નથી આવતા

ટોકન લઈ રજિસ્ટ્રેશન કરાવનારને દાખલ કરાય છે

150 ટોકન આપ્યા બાદ ટોકન આપવાનું બંધ કરવામાં આવ્યું

ટોકન ના આપતા દર્દીઓના સગાઓમાં રોષ

ટોકન લેવા માટે લાગી છે લાંબી લાઇન

ટોકન આપ્યા બાદ રજિસ્ટ્રેશન કરાવવું પડે છે

રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ દાખલ કરવામાં માટે દર્દીઓના સગાઓને જાણ કરાય છે

દાખલ થવા માટે અનેક દર્દીઓનું વેઇટિંગ

અનેક દર્દીઓ ઓક્સિજન વિના રોડ પર દાખલ થવાની જોઈ રહ્યા છે રાહ