GMDCની ધન્વન્તરી હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન



GMDCની ધન્વન્તરી હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન
મોટે ઉપાડે કરાયેલી જાહેરાતો બાદ હજુ પણ પરિસ્થિતિ જેમની તેમ
900 બેડની ધન્વન્તરી હોસ્પિટલ માં હજુ પણ સ્ટાફનો અભાવ
સ્ટાફ ભરતી માટે અનેક જાહેરાત
સિનિયર ડોક્ટરો તેમજ વર્ગ-૪ ના કર્મચારીઓની ભરતી માટે અધિકારીઓની મથામણ
સિનિયર ડોકટરો તેમજ સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોના અભાવે વેન્ટિલેટર થી વંચિત દર્દીઓ
પલ્મોનોલોજીસ્ટ, એનેસ્થેટિક, ક્રિટિકલ કેર એક્સપર્ટને 3 મહિનાના કોન્ટ્રાક્ટ પર કામ કરવામા રસ નહી
સિનિયર તબિબોના અભાવે વેન્ટિલેટર બેડનો સંપુર્ણ પણે ઉપયોગ નહી