સુરતઃ હીરા બાગ વિસ્તારમાં સોનાના દાગીના બનાવતી કંપનીમાંથી સવા કરોડથી વધુના સોનાના ભુક્કાની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. કંપનીના કર્તાહર્તાને ચોરી અંગે જાણ થતાં જ પોલીસ કાફલો બોલાવવામાં આવ્યો હતો.પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.જેમાં બે તસ્કરોએ સમગ્ર ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવી રહ્યું છે.
Related Posts
ગઈકાલે અમદાવાદના બોપલ ઘુમા રોડ પર આવેલ રીતીકા એપાટૃમેનટ ની દિવાલ ધરાસહી થઇ હતી
ગઈકાલે અમદાવાદના બોપલ ઘુમા રોડ પર આવેલ રીતીકા એપાટૃમેનટ ની દિવાલ ધરાસહી થઇ હતીકોઇ જાનહાની થયેલ નથી
મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા) ખાંભા હોમગાર્ડઝ સભ્યો પોલીસની મદદમાં કાયદો અને વ્યવસ્થા તેમજ ધાર્મિક તેમજ…
*ધ્રોલ તાલુકાના શહીદ જવાન રવીન્દ્રસિંહ જાડેજાના પરિવારની મુલાકાત લઈ સાંત્વના પાઠવતાં કૃષિમંત્રી*
*ધ્રોલ તાલુકાના શહીદ જવાન રવીન્દ્રસિંહ જાડેજાના પરિવારની મુલાકાત લઈ સાંત્વના પાઠવતાં કૃષિમંત્રી* જીએનએ જામનગર: કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે ધ્રોલ…