*BIG BREAKING EXCLUSIVE*
એસવીપી હોસ્પીટલ બહાર લોકોએ કર્યો હોબાળો
remdesivir ના મળતા દર્દીના સગાઓએ મચાવ્યો હંગામો
ચાર પાંચ દિવસથી અલગ અલગ બહાના કાઢી ધક્કા ખવડાવતા લોકો વિફર્યા
એક પણ દર્દીને remdesivir ન અપાયાની ફરિયાદ
AMC સત્તાધીશો દ્વારા રેમડેસિવિરનો બારોબાર વહીવટ કરાતો હોવાનો આક્ષેપ
અત્યાર સુધી કયા કયા દર્દીને રેમડેસિવિર અપાઇ તેનુ વિગત સાથેના લિસ્ટની ઉઠી માંગ