સુરતના એક કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓની ઈમ્યુનિટી વધારવા માટે ગીર ગાયના દુધનો પ્રયોગ

સુરતના એક કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓની ઈમ્યુનિટી વધારવા માટે ગીર ગાયના દુધનો પ્રયોગ થઈ રહ્યો છે. આ ઉપરાંત દર્દીઓ માટે આલ્કેન વોટર આપવા સાથે સાથે ઓક્સિજનની માત્ર વધારવા માટે મીથેલીન બ્યુનો ઉપયોગ થઈ રહ્યો છે. વિવિધ દાતાઓ પોત-પોતાનાથી થતી મદદ કરતાં હોવાની સાથે કોવિડ કેર સેન્ટરમાં આવતાં દર્દીઓ માટે હકારાત્મક માહોલ બની રહ્યો છે.