સરકાર પાસે ‘હક્ક’ માંગી રહેલા શિક્ષકોનો ‘બ્લેક ફ્રાઇડે’,વિરોધ.

અમદાવાદ : રાજ્યમાં સરકારી શિક્ષકો દ્વારા ચાલી રહેલા #4200 ગ્રેડ પે આંદોલન આજે રાજ્યના શિક્ષકો દ્વારા બ્લેક ફ્રાઇડે તરીકે વિરોધ કરવામાં આવી રહ્યો છે શિક્ષકો કાળા કપડાં પહેરી આ વિરોધ કરી રહ્યા છે છે વિરોધ કરી રહ્યા છે છે આ પહેલા શિક્ષકો દ્વારા ઓનલાઈન કેમ્પઈન કરી રાજ્ય સરકારની વર્ષે 2010 પછી ભરતી થયેલા શિક્ષકો માટે ગ્રેડ પે આપવાની નીતિનો વિરોધ કરવામાં આવ્યો હતો. બાદ પ્રતીક ઉપવાસ અને હવે કાળા કપડાં પહેરી વિરોધ કરી રહ્યા છે.