આદિવાસી યુવક પર પેશાબ કરવા બદલ પ્રવેશ શુક્લા ની ધરપકડ…*

*🗯️BREAKING*

*આદિવાસી યુવક પર પેશાબ કરવા બદલ પ્રવેશ શુક્લા ની ધરપકડ…*

 

સીધી, (મધ્યપ્રદેશ): સાયબર સેલની મદદથી પોલીસે તેની ધરપકડ કરી હતી.

આદિવાસી યુવક પર પેશાબ કરનાર પ્રવેશ શુક્લાની પોલીસે 4-5 જુલાઈની રાત્રે ધરપકડ કરી છે.

 

#ICM #NEWS #indiacrime