અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન પાસે આવેલ મહાદેવ એસ્ટેટ વિભાગ 3 ના કારખાના નંબર ૨૪ પાસે આવેલ ઝાડ પર થી રાષ્ટ્રીય પક્ષી મોર નીચે પડી જવાથી ઇજાગ્રસ્ત થયેલ છે.

અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન પાસે આવેલ મહાદેવ એસ્ટેટ વિભાગ 3 ના કારખાના નંબર ૨૪ પાસે આવેલ ઝાડ પર થી રાષ્ટ્રીય પક્ષી મોર નીચે પડી જવાથી ઇજાગ્રસ્ત થયેલ છે. વન વિભાગને સ્થાનિક લોકોએ જાણ કરી પણ કલાક જેટલો સમય વીતવા છતાં હજી સુધી કોઈ આવેલ નથી, મોર હાલ જીવિત હાલતમાં છે.